News of Friday, 22nd August 2025
જામનગરના ફલ્લા પાસે આત્મીય યુનિવર્સિટીની બસ ખાડામાં ઉતરી ગઇઃ ૩૫ છાત્રોનો બચાવ

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા તા.રરઃ જામનગર તાલુકાના ફલ્લા ગામની દ્વારકેશ હોટલ પાસે ગઇકાલે વ્હેલી સવારે જામનગરથી રાજકોટ જતી કોલેજ બસ નં.જીજે-૦૩-બી.વાય.૯૫૭૪ ફલ્લા ગામે પહોîચી ત્યારે રોડની સાઇડમાં બાવળીયામાં ઉતરી જતા ૩૫ જેટલા વિદ્યાર્થી ભાઇઅો-બહેનોના ચમત્કારીક બચાવ થયો હતો. રાજકોટની આત્મીય યુર્નીવસિર્ટીની બસ ગઇકાલે સવારે સાડા છ વાગ્યાની આસપાસ ફલ્લા ગામ પહોîચી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઅોનાં જણાવ્યા મુજબ સ્ટીયરીંગમાં ખામી સર્જાતા આ બનાવ બન્યો હતો.(૨.૧૬)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
