<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી ખાતે લોકમેળાનું કારોબારી અધ્યક્ષ સુરેશ ગોસાઈ,પ્રમુખ વિનુભાઈ વાઘેલા સહિતના આગેવાનોએ ઉદ્ધઘાટન કર્યું

આગેવાનો સાથે મોટી સંખ્યામાં નગરજનોની હાજરીમાં લોકમેળો ખુલ્લો મુકાયો

ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી ખાતે આજરોજ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં ધ્રોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સુરેશ ગોસાઈ તેમજ પ્રમુખ વિનુભાઈ વાધેલા સહિત આગેવાનોએ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો..

આતકે ધ્રોલ શહેર પ્રમુખ હિરેન કોટેચા, પી.આઈ. એચ.વી. રાઠોડ, ધ્રોલ નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર, ઋતુલ ગડારા ધ્રોલ શહેર મહામંત્રી, મહેશ પરમાર ધ્રોલ શહેર મહામંત્રી, નિકુજ વોરા ધ્રોલ નગર પાલિકા ચિફ ઓફિસર,  ધ્રોલ શહેર ઉપ પ્રમુખ છેણાભાઈ વરુ, તેમજ ઉદ્યોગપતિ હેમરાજભાઈ મુંગરા, ગોવિંદભાઈ દલસાણીયા, સંજય સિંહ જાડેજા, સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો (સંજય ડાંગર- ધ્રોલ)

(7:08 PM IST)