તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 22nd August 2025
જામનગર તાલુકામાં આવેલ રંગમતી ડેમ 90 ટકા ભરાયો : હેઠવાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના
છેલ્લા ચેલા .ચંગા .નવા નાગના .જુના નાગના તેમજ જામનગર શહેરના નિચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના

જામનગર તાલુકામાં આવેલ રંગમતી ડેમ ૯૦ ટકા ભરાયો સાવધાની રૂપે નીચેનારા વિસ્તારોમાં આવેલા ગામો ને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે
ડેમના હેઠવાસમાં આવતા છેલ્લા ચેલા .ચંગા .નવા નાગના .જુના નાગના તેમજ જામનગર શહેરના નિચાણવાળા વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી છે
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
