<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

આટકોટમાં ૭ ડાળીવાળા પીપળે પિતૃતર્પણ

 

આટકોટ નર્મદેશ્વર મહાદેવ મંદિર આજે શનિવાર અમાસ હોય ત્‍યારે સવારથી ભકતો ઉમટી પડ્‍યા પિતળ ને તળપ્ત કરવા આજે ભાદરવી અમાસ ભક્‍તો મહાદેવ નાં દર્શન કરી પીપળે વડલે બોરડી તુલસી પાણી રેડી પિતળને તળપ્ત થાય પિતળ તર્પણ કરી ભાવિકો ધન્‍યતા અનુભવે છે અમાસ નિમિત્તે પિતળ દેવ ને પાણી અર્પણ કરવાની પ્રથા આપણે ત્‍યાં પ્રચલિત છે આજે સવારથી ભકતો પિતળ તર્પણ કરવા ઉમટી પડ્‍યા હતા આજે ધેલા સોમનાથ બિલેશ્વર મહાદેવ કનનાથ મહાદેવ મંદિર  મેળો ભરાય છે ભકતો ઉમટી પડશે અને શ્રાવણ માસને આજે વિરામ સમયે દાદાની મહાઆરતી દીપમાળાની દાદાને અનોખો શણગાર કરવામાં આવશે અને મંદીરમાં ભક્‍ત જનો ઉમટી પડ્‍યા હતા. આટકોટનાં નરમેશ્રર મહાદેવ મંદિર આ આવેલ સપ્ત સાત ડાળી વાળો પીપળો આવેલ છે જે ભાગ્‍યે જોવા મળે છે ત્‍યારે ભક્‍તો પિતળ તર્પણ કર્યો હતું અને દાન પુણ્‍ય કર્યું હતું.(તસવીરઃ કરશન બામટા - આટકોટ )(

(12:21 PM IST)