News of Saturday, 23rd August 2025
ધ્રોલ નગરપાલિકા દ્વારા રાઈડસ મંજુરીના લોચા : ગત રાત્રીના રાઈડર્સની મજુરી ન હોવાથી લોકોએ રાઇડર્સ વિના મેળો માણ્યો : રાઈડસ સંચાલકો પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા : જુઓ વિડિયો
ધ્રોલના ઐતીહાસીક ભૂચરમોરીના લોકમેળામાં રાઈડર્સની મંજૂરી ક્યારે મળશે ? રાઈડ ચાલકો અવઢવ માં મુકાયા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૩ : ધ્રોલના ઐતીહાસીક ભૂચરમોરીના લોકમેળામાં રાઈડર્સની મંજૂરી ક્યારે મળશે ? હજુ સુધી રાઈડર્સની મંજુરી નથી મળી.
રાઈડર્સ સંચાલકો મંજુરીની રાહ જુવે છે, ધ્રોલ નગરપાલિકા સંચાલીત લોકમેળામા રાઈડર્સ ની મંજુરી ન મળતા નારાજ છે.
આજે મેળાનો છેલ્લો દિવસ છે. રાઈડર્સની મંજુરી સતાવાર મળી નથી, મંજુરી મળશે કે નહિં એ બાબતે રાઈડ ચાલકો અવઢવમાં મુકાયા છે. મંજુરી નહીં મળે તો રાઈડ ચાલકોને મોટું નુકસાન થાય તેવી તેવી ચર્ચા છે. રાઈડર્સ સંચાલકો પ્રાંત અધિકારીને રજુઆત કરવા પહોચ્યા છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
