<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

અનિરુદ્ધસિંહ ભારે મુશ્કેલીમાં, કાયદેઆઝમ તરીકે જાણીતા ડો. પરસોતમ પીપળિયાએ લગાવ્યા ગંભીર આરોપ

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ભારે મુશ્કેલીમાં, પાટીદાર અગ્રણી અને કાયદેઆઝમ તરીકે જાણીતા ડો. પરસોતમ પીપળિયાએ લગાવ્યા ગંભીર આરોપ: 

અનિરુદ્ધસિંહને પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં જેલ મુક્ત કરવામાં આવેલ: ત્યારે હવે હાઇકોર્ટે ચાર અઠવાડિયામાં ફરી  સરેન્ડર થવા આદેશ આપ્યો છે. 

શ્રી પિપરિયાએ કેટલાક ફોટો રિલીઝ કર્યા, જેમાં જેલ અધિકક્ષ અને અનિરુદ્ધસિંહજી જાડેજા એક જ ટેબલ ઉપર ભોજન લઈ રહ્યા છે 

* પુત્ર શક્તિસિંહ સજા માફી આપવા લખેલો પત્ર પણ રિલીઝ કરાયો: કહ્યું કે એ જ દિવસે તેમને માફી પણ આપવામાં આવી: કંઈક ધંધાયા વિના આ શક્ય નથી * 

ડો. પીપરયાએ કહ્યું કે જે ગુનેગાર છે અનિરુદ્ધસિંહ, તેના કરતાં મોટા ગુનેગાર જેલ અધિક્ષક છે: કારણ કે સત્તા ન હોવા છતાં સત્તાની ઉપરવટ જઈને જેલમુક્તિ આપી છે.

કર્ટસી: ઝી ૨૪ કલાક

(11:34 PM IST)