News of Saturday, 23rd August 2025
અતિ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના બામણાસા ઘેડ વિસ્તારની માઠી દશા: પારાવાર નુકસાન: કોઈ આગેવાનો આગળ આવી વળતર અપાવશે ખરા ? : જુઓ વિડીયો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે આવેલા પ્રચંડ પૂરને લીધે બામણાશા ઘેડમાં જબ્બર નુકસાન થયું છે. ઓજતનો પાળો તૂટી જતા સર્જાયેલ વિનાશના દ્રશ્યો. આ વિસ્તારના સંસદ સભ્ય, ધારાસભ્યો અને શાસક પક્ષના આગેવાનો આગળ આવી રૂબરૂ મુલાકાત લઇ ઉપર સુધી રજૂઆત કરી વળતર અપાવે તેવી લાગણી પ્રવર્તે છે.. ભરતભાઈ બારીયા બામણાસા ધેડ અકિલાના શ્રોતા
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
