News of Monday, 25th August 2025
જેતપુર ભાજપના આગેવાનોએ ગૃહ મંત્રીની મુલાકાત લીધી

જેતપુરઃ શહેર ભાજપ પ્રમુખ રાહુલભાઇ આસનાણી, તાલુકા પ્રમુખ અશોકભાઇ ઉધાડ, અશોકસિંહ વાઘેલા સહિતના આગેવાનોએ દિલ્હી ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહની મુલાકાત લીધી હતી. ત્યારની તસ્વીર
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
