News of Tuesday, 26th August 2025
જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઇ કોટેચાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગીરીશભાઇ કોટેચાનો આજે જન્મ દિવસ છે.આઠ આઠ ટર્મ સુધી ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાય વિક્રમ સર્જનાર અને સમાજ સેવામાં સમર્પિત એવા ગિરીશભાઇ કોટેચાને જન્મદિન નિમિતે મો. નં. ૯૮રપર ર૧૬૧૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
