<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ગોંડલમા રીયા ગોંધીયા દ્વારા ગણેશ ઉત્સવનો અદભૂત ડાન્સ :જુઓ વિડીયો

ગોંડલ::આજથી ગણેશ મહોત્સવનો ભવ્યતાથી પ્રારંભ થયો છે ગણેશ ઉત્સવ પર નાના બાળકો પણ ઉત્સાહિત થયા છે.

 રીયા ગોંધીયા દ્વારા ગણેશ ઉત્સવ માટે અદભૂત ડાન્સ કરવામાં આવ્યો હતો.જેનો વિડિઓ વાયરલ થયો છે.(તસ્વીર-અહેવાલ: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:41 PM IST)