<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

મોરબી નોટરી એસો. પ્રમુખ તરીકે જીતુભાઈ આર પટેલની નિમણુક.

મોરબી નોટરી એસોની બેઠક લાલબાગ ખાતે મળી જેમાં એક વર્ષ માટે નવા વર્ષના હોદેદારોની વરણી કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી નોટરી એસોની બેઠક લાલબાગ ખાતે મળી હતી જેમાં એક વર્ષ માટે નવા વર્ષના હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

     મોરબી જીલ્લા નોટરી એસો પ્રમુખ તરીકે જીતુભાઈ આર પટેલ, ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ મહેતા, સેક્રેટરી હિરેન જે નિમાવત, જોઈન્ટ સેક્રેટરી અનિરુધ્ધસિંહ ઝાલા તેમજ કારોબારી સભ્ય તરીકે નીતિન પંડ્યા, નીલેશ ગોસ્વામી, રઘુવીરસિંહ ઝાલા, હેતલબેન મહેશ્વરી, એ પી કણઝારીયા, આર એસ મેવાડા અને રાધિકાબેન જે મીરાણીની વરણી કરવામાં આવી હતી નવનિયુક્ત પ્રમુખ સહિતના હોદેદારોને પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ ડી ફૂલતરીયા સહિતના આગેવાનોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી છે.

(12:47 AM IST)