News of Thursday, 28th August 2025
મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ.
સવારે ૭ થી સાંજે ૫ કલાક સુધી ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રામધન આશ્રમ ખાતે દર વર્ષે ઋષિ પાંચમની ઉજવણી કરવામાં આવતી હોય છે અને બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ તા. ૨૮ ના રોજ ઋષિ પાંચમ નિમિતે ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઋષિ પાંચમના પાવન પર્વે તા. ૨૮ ને ગુરુવારે રામધન આશ્રમ મોરબી ખાતે ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી હતી સવારે ૭ થી સાંજે ૫ કલાક સુધી ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા રાખેલ જેમાં ૧૦ વર્ષથી ઉપરના દીકરાઓ માટે સ્નાન પ્રતિબંધ કરાયો હોવાનું મહંત શ્રી ભાવેશ્વરીમાં ની યાદીમાં જણાવાયુ છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
