<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

જાફરાબાદના દરીયામાં હોડીમાંથી પડી જતા યુવાન ડુબી ગયો

અમરેલી, તા.૩: જાફરાબાદ પીપળીકાંઠા સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા કાનજીભાઈ શંકરભાઈ બાંભણીયા ઉ.વ.૩૭ હોડીમાંથી પગ લપસી જવાથી દરીયામાં પડી જતા ડુબી જવાથી મોત નિપજયાનું પત્‍નિ ગીતાબેન કાનજીભાઈ બાંભણીયાએ જાફરાબાદ મરીન પોલિસ મથકમાં જાહેર કરેલ છે.

અમરેલીમાં પરીણીતા ભુલથી ઝેરી દવા પીજતા

અમરેલીમાં ભારતનગરમાં રહેતી રૂક્ષાનાબેન અશરફભાઈ બીલખીયા ઉ.વ.૨૦ને ગેસની તકલીફ હોય.અને પોતાનાઘરેરૂમમાં એક લીલાકલરની પડીકી પડેલ હોય. જે ફાકી સમજીને પાણીમાં નાખીપી જતા ખબરપડેલ કેકોઈઝેરી દવા હોય. અને ઉલ્‍ટી ઉબકા થવા લાગતા અમરેલી ગુણાતિત હોસ્‍પિટલમા સારવાર માટે ખસેડાયેલ છે. (રર.૬)

(10:35 AM IST)