<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમિતીની મીટીગ યોજાઈ

ગણેશ ઉત્સવ, અને ઈદના તહેવાર પર ધ્રોલમા શાંતી જળવાય રહે તે માટે આગેવાનો સાથે ચર્ચા કરી

ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે જામનગર ગ્રામ્ય વિસ્તાર dysp આર.બી દેવધાની અધ્યક્ષ સ્થાને શાંતી સમિતીની મીટીગ યોજાઈ હતી, જેમા આવતા દિવસોમા તહેવાર જેમાં ગણેશ ઉત્સવ, અને ઈદના તહેવાર પર ધ્રોલમા શાંતી જળવાય રહે તે માટે આગેવાનો સાથે ચર્ચા કરી હતી આ તકે ધ્રોલ પોલીસ સ્ટેશન પી.આઈ એચ.વી રાઠોડ, કલ્પેશ દલસાણી, સંગીતા બેન સહિત ઉપસ્થિત રહ્યા હતા ( સંજય ડાંગર દ્વારા ધ્રોલ )

(7:42 PM IST)