તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
જામજોધપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત ૨૪ હોદેદારોના રાજીનામા

(સનદ વ્યાસ દ્વારા) જામજોધપુર તા.૪: જામજોધપુર કોંગ્રેસમાં તાજેતરમાં કોંગે્રસ પાર્ટીમાં જેમણે પાચ વર્ષ કામ કરેલ નથી તેમજ ગાઈડલાઈન મુજબ હોદેદારોની વરણી થઈ ન હોય શહેર પૂર્વ કોંગ્રસ પ્રમુખ જમન ભાઈ કંટારીયા ઓ.બી.સી. શહેર પ્રમુખ નારદભાઈ મકવાણા, સેવાદળ પ્રમુખ કિશોર ભોવાનભાઈ ઘરસંડીયા સહિત ૨૪ હોદેદારોના રાજીનામાથી કોંગે્રસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
હજુ સંભવિત અનેક આગેવાનોના રાજીનામાં પડે તેવી શકયતાઓ વર્તાઇ રહી હોઈ એવું લાગી રહ્યું છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
