તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Thursday, 4th September 2025
મોરબી કોટક પરિવારને સાંસદ સહીત અગ્રણીઓએ સાંત્વના પાઠવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ કોટક ના મોટાભાઈ સ્વ નવનીતભાઈ ત્રિકમજીભાઈ કોટક ઉ. વર્ષ 81તે સ્વ. ત્રિકમજીભાઈ ડાહ્યાભાઈ કોટક ના સુપુત્ર તે અશ્વિનભાઇ કોટક તથા સ્વ.ભોગીલાલ ભાઈ( ઘનશ્યામભાઈ) ના મોટાભાઈ,ધર્મેન્દ્રભાઈ કોટક શીતલબેન તથા કિંજલબેન ના પિતાશ્રી તથા કહાન ના દાદા તથા સ્વ. મુકેશભાઈ ગંદાના મામા ના દુઃખ મા સહભાગી થવા પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા મોરબી જિલ્લા યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ઉપપ્રમુખ જયુભા જાડેજા ઉદ્યોગપતિ જયંતીભાઈ જેરાજભાઇ પટેલ મોરબી શહેર પ્રમુખ રીસીપ ભાઈ કૈલા મહામંત્રી ભુપતભાઈ જારીયા ભાવેશભાઈ કંજારીયા સહીત અગ્રણીઓ કોટક પરિવારના દુઃખમાં સહભાગી હતા
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
