News of Sunday, 7th September 2025
મોરબીમાં સવારે 6 થી 10 માં દોઢ ઇંચ.

( પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીમાં મેઘરાજા અવિરત પણે ધીમીધારે હેત વરસાવી રહ્યા છે, વરસાદી માહોલની વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે આજે રવિવારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે 37 mm વરસાદ પડ્યાનું જાણવા મળ્યુ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
