News of Monday, 8th September 2025
ભાદરવી પૂર્ર્ણિમાં ભરવા હજારો ભાવિકો દ્વારકામાં સ્વર્ગ દ્વારે ભાવિકોની હકડેઠઠ ભીડ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકાઃ તા.૮: ભાદરવી પૂર્ણિમાંના પાવન અવસરે વહેલી સવારથી હજારો ભાવિકોની ભારે ભીડ સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પર જોવા મળી હતી. હકડેઠઠ ભીડ સાથેની લાંબી કતારો છપ્પનસીડીથી સુદામા સેતુ સુધી જોવા મળી હતી.
ભાદરવી પૂર્ણિમાંની સાથોસાથ તેમજ ચંદ્રગ્રહણ હોય સવારે ૬:૦૦ થી બપોરે ૧:૩૦ સુધી જ જગતમંદિરમાં શ્રીજીના દર્શન ખૂલ્લા રહયા હોય મંદિર ખૂલવાથી દર્શન બંધ થયા ત્યાં સુધી ભાવિકોની સતત ભીડ જોવા મળી હતી.(તસ્વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
