News of Monday, 8th September 2025
ગિરનાર રોપવેમાંથી ગિરનાર પર્વતનો અદભૂત નજારો... : જુઓ વિડિઓ

જૂનાગઢ: જુનાગઢ જિલ્લામાં સર્વત્ર હળવો ભારે વ્યાપક વરસાદ વરસી ગયો છે જેના કારણે અનેક જગ્યાએ હરિયાળી ઉઠી છે ત્યારે ગિરનાર રોપવેમાંથી ગિરનાર પર્વતનો નજારો અદભુત જોવા મળ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.(વિડિયો: વિનુ જોશી -જુનાગઢ)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
