<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સફેદ રણમાં જળબંબાકાર: ઘોરડાના વોચ ટાવર સુધી પાણી પહોંચતા આખું રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું

વરસાદનું પાણી ફેલાઈ જતાં સફેદ રણમાં દરિયાની જેમ મોજાં ઉછળતા દ્રશ્યો જોવા મળ્યા

કચ્છમાં અવિરત ધોધમાર વરસાદને કારણે પ્રસિદ્ધ સફેદ રણમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ધોરડાના વોચ ટાવર સુધી પાણી પહોંચતા આખું રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું છે. વરસાદનું પાણી ફેલાઈ જતાં સફેદ રણમાં દરિયાની જેમ મોજાં ઉછળતા દ્રશ્યો જોવા મળ્યા છે. સતત વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પ્રાકૃતિક સૌંદર્યવિશે જાણીતું રહેલું રણ હાલમાં પાણીથી ઘેરાઈ ગયું છે

(1:29 AM IST)