<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

પોરબંદરમાં હેલ્‍મેટ પહેરેલ વાહન ચાલકોનું ફુલ આપીને સન્‍માન

પોરબંદરઃ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોમાં જનજાગૃતિ લાવવા માટે વાહન ચેકિંગ દરમ્‍યાન જે વાહનોના તમામ દસ્‍તાવેજો સાથે હોય અને હેલ્‍મેટ પણ પહેરેલ હોય તેવા વાહન ચાલકોને પોલીસ દ્વારા ગુલાબના ફૂલો આપી શુભેચ્‍છા પાઠવવામાં આવેલ હતી.  તે તસ્‍વીરો (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર)  

(11:59 AM IST)