<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

જામનગરમાં વિગોર પ્‍લાસ્‍ટ ઇન્‍ડિયાના શેરનું ‘તારક મહેતા કા...'ના જેઠાલાલના હસ્‍તે લિસ્‍ટિંગ

 

જામનગર : જામનગરની પ્રખ્‍યાત વિગોર પ્‍લાસ્‍ટ ઇન્‍ડિયાના શેરનું તારક મહેતા સિરિયલના જેઠાલાલ (દિલીપ જોશી)ની જામનગરમાં ઉપસ્‍થિતિમાં એન. એસ. ઇ. માં ધમાકેદાર લિસ્‍ટિંગ, કંપનીના એમ. ડી. જયેશભાઇ કથીરિયા, ડાયરેકટર રાજેશભાઇ કથીરિયા, પ્રેમજીભાઇ કથીરિયા, મર્ચન્‍ટ બેંકર પંકજ ધનેષા, સર્વેશ ગોહીલ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (તસ્‍વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર

(12:12 PM IST)