<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

મોરબીના નટરાજ ફાટક નજીક 4 બોટલ દારૂ સાથે એક શખ્શ પકડાયો

પોલીસે આધેડને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 4400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નટરાજ ફાટક પાસેથી આરોપી રાજેશભાઈ ગોરધનભાઇ સોલંકી (  ઉ.52) (  રહે.જીવરાજ પાર્ક, સાયન્સ કોલેજ પાછળ, મફતિયા પરા, મોરબી)  નામના આધેડને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 4400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી


 

(11:19 PM IST)