News of Monday, 15th September 2025
ભુજના ૪ કુખ્યાત ગુનેગારોના દબાણો ઉપર ફર્યું બુલડોઝર : જુઓ વિડીયો
સરકારી જમીન ઉપર દબાણ કરી મોટા મકાનો કે દુકાનો બનાવનારાઓ ઉપર બુલડોઝર ફેરવાયું

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છમાં કુખ્યાત ગુનેગારો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરી મોટા મકાનો કે દુકાનો બનાવનારાઓ ઉપર દાદાનુ બુલડોઝર ફરી રહ્યું છે. ભુજમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી જ બુલડોઝર કાર્યવાહી કરાઇ છે. પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ગુનાઓમાં આરોપી હિસ્ટ્રીશિટરો આરોપીઓ સાજીદ રહેમતુલ્લા મોખા, રજબઅલી બરકતઅલી પઠાણ, તોસીફ ઉર્ફે જેન્ગો મામદ લાખા, રીયાઝ ભચુ મમણ ના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું અને લાખો રૂપિયાની કિંમતી જમીન ખુલ્લી કરાવાઈ છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
