તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 16th September 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ : એક જ દિવસમાં 30 હજાર નવી મગફળી બોરીની આવક:જુઓ વિડીયો
ખેડૂતોને નવી મગફળીના 20 કિલોના રૂ 800 થી 1100 સુધીના બજારભાવ મળ્યા :યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા

ગોંડલ તા.૧૬
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે.એક જ દિવસમાં 30 હજાર નવી મગફળી બોરીની આવક થઈ છે.
યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને નવી મગફળીના 20 કિલોના રૂ 800 થી 1100 સુધીના બજારભાવ મળ્યા છે.જુનાગઢ ગીર સોમનાથ અમરેલી જામનગર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
