<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ઉપલેટા શેઠ ટી જે કન્‍યા વિદ્યાલયમાં NDRF ટીમ અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા અપાતી વ્‍યવસ્‍થા અન્‍વયે તાલીમ સેમિનાર યોજાયો

 

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા ૧૭ :..  અહીંની શેઠ ટીજે કન્‍યા વિદ્યાલય ખાતે NDRF ની ટીમ અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા આપતી વ્‍યવસ્‍થાપન અન્‍વયે તાલીમ સેમીનાર રાખવામાં આવેલ જેનો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો એ લાભ લીધો હતો. (તસવીર : જગદીશ રાઠોડ)

(11:06 AM IST)