હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 18th September 2025
વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક એક હેવી ટ્રકમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી
ટ્રકને ભારે નુકસાન થયું: ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ-માલવણ હાઈવે પર આવેલા વણી ગામ નજીક એક હેવી ટ્રકમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ટ્રકમાં લોખંડના રોલ ભરેલા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં ટ્રકને ભારે નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
