News of Thursday, 18th September 2025
કણજોતર ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલાના કેસમાં સુત્રાપાડા પોલીસમાં 2 મહિલા સહિત 04 વિરુદ્ધ FIR નોંધાઈ
પોલીસે ફરજ રુકાવટ સહિતની BNSની કલમો અન્યવે ગુનો નોંધ્યો

ગીર સોમનાથમાં વીજકર્મી પર હુમલાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે, સુત્રાપાડા પોલીસમાં 2 મહિલા સહિત 04 વિરુદ્ધ FIR નોંધાઈ છે, કણજોતર ગામે વીજ ચેકિંગ ટીમ પર થયો હતો હુમલો. ગીર સોમનાથમા હુમલામાં વીજ કંપનીના 2 કર્મચારીઓને થઇ હતી ઇજા અને ઇજાગ્રસ્ત ઇજનેર પ્રતિક કટારીયાએ ફરિયાદ નોંધાવી છે સુત્રાપાડાના કણજોતર ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, સુત્રાપાડા પોલીસે 2 મહિલા સહિત 04 વિરુદ્ધ નોંધી FIR, ઇજાગ્રસ્ત પ્રભાસ પાટણના જુ.ઈજનેર પ્રતીક કટારીયા છે, વીજ ચેકિંગ માટે ગયેલ ટીમ પર કર્યો હતો હુમલો, 02 કર્મચારીઓ બન્યા હતા ઇજાગ્રસ્ત અને પોલીસે ફરજ રુકાવટ સહિતની BNSની કલમો અન્યવે ગુનો નોંધ્યો છે.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
