News of Thursday, 25th September 2025
અમરેલીમા ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમર ઉપસ્થિત

અમરેલીમા ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમર ઉપસ્થિતઅમરેલી ખાતે આયોજિત ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરતી કરી ખેલૈયાઓને ગરબે રમતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમરે નિહાળ્યા હતા. ટીમ ખોડલધામ અમરેલીએ કરેલા સન્માન માટે જેનીબેન ઠુમરે આભાર માન્યો હતો.
(8:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
