News of Saturday, 27th September 2025
શ્રીનાથગઢમાં કોઠારી પરિવારની વાદગ્રસ્ત જમીનમાં હક્કદારોની સંમતિ વિના કુવો તથા બોર દાખલ કરવાની કાચી નોંધ નામંજૂર કરી મામલતદારશ્રી દ્વારા ન્યાયઃ તલાટી ઉપર ફરિયાદ
ખેતીની જમીન મૂળ શ્રીનાથગઢના વજપાળ કેશવજી કોઠારી ના વારસદારોની વડીલોપાર્જિત મજિયારા પરિવારની HUF મિલકત છે

રાજકોટ તા.૨૭: ગોંડલ તાલુકાના શ્રીનાથરા ગામના સર્વે નં ૮૭ પૈકી ૧-૨-૩-૪-૫ (જૂના સર્વે નં ૧૬૭) માં ખાશરે ૧૨ એકર ખેતીની જમીનના ૧૧-૨-૨૦૨૫ ના ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજની કાચી નોંધને ૧૨-૫-૨૫ એ નાયબ કલેક્ટરશ્રી મારા નામજુર કરી વાઘેદારોના સમર્થનમાં ચુકાદો આપેલ હતો. તેની સામે ગેરકાયદેસર વેચનારાઓ ૨૫-૬-૨૫ એ રાજકોટ કલેક્ટરમાં અપીલમાં ગયા છે.
છતાં પણ સર્વે નં ૮૭/૧ માં ગેરકાયદેસર વેચનારાઓમાંથી ધર્મેન્દ્ર નવીનચંદ્ર કોઠારીએ હવી તથા બોર ગામ નમુના કે માં નોંધવા અરજી કરતા ૩૧.૭.૨૫ એ કાચી નોંધ ન. પરરપ પડેલ એમા ધર્મેન્દ્રએ ગેરકાયદેસર સોગંદનામું કરતા પોતાને વિશિષ્ટ માલિક ગણાવી તલાટીને બરજી કરેલ જેની સામે તલાટીએ ફોર્મ ન છ તથા અન્ય દસ્તાવેજો સરખા ચકાસ્યા વિના પચની સાક્ષીએ રોજકામ કરેલ તથા બભિપ્રાય આપેલ અને ફોર્મ ૧૬ ઇસ્યુ કરેલ જેના ખાધારે કાચી નોંધ નં. ૫૨૨૫ નોંધાણી
આ સામે હક્કદાર પરિવારે તેમની સંમતિ વિના ખરજી થતા વાંધા અરજી કરેલ ગોંડલના મામલતદારશ્રીએ ન્યાય કરતા આ વોંધા અરજીને યોગ્ય ગણી કાચી નોંધ ૫૨૨૫ નામંજૂર કરેલ ડોર્મ ૧૬ નો ઉપયોગ ઇલેક્ટિક કરેકશન લેવામાં થતો હોવાથી pgvcl માં પણ વાંધા બરજી કરેલ
આ બાબતે તલાટી વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રી પાસે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેથી શિસ્તભગની કાર્યવાહી થાય ઇતિહાસ જોતા નોંધ નં. ૧૪ના પરિણામે ૪ વારસદારી સુંદરજી વજપાળ કોઠારી, મુળચંદ ઝવેરચંદ વજપાળ કોઠારી, પ્રાણજીવન કપુરચંદ વજપાળ કોઠારી તથા રતિલાલ કપુરવા વજપાળ કોઠારી ના નામ ઉમેરાણી હતા.
પરંતુ નવી માપણી પછી નોંધ નંબર ૭૨૫ માં પ્રાણજીવન કપુરચંદ સિવાયના ૩ વારસદારોના નામ કમી થયેલ હતા. અહી વાંધદારોની દલીલ હતી કે જ્યારે નવી માપણી થાય ત્યારે જમીનના ક્ષેત્રફળ માં ફેરફાર આવી શકે પરંતુ માલિકોના નામ ઓછા ના થાય અને અહીં મોટ કોડ થયેલ
આ પછી ગોડલ સિવિલ કોર્ટ (૧૯૭૫), ગુજરાત હસયકોર્ટ (૧૯૮૨) તથા ડેપ્યુટી કલેકટર (૨૦૨૫) ના ચુકાદામાં આ જમીનને વારસદારોની વડીલોપાર્જિત મજિયારા પરિવારની ગણાવેલ ઉપરોડત ચુકાદાઓ છતાં પ્રાણજાવન કપુરચંદે માત્ર પોતાના વારસદારોના નામ ગેરકાયદેસર રીતે ૭/૧૨ માં ઉમેરેલ હતા.
મૂળ વજપાળ કેશવજી કોઠારીના ઉત્તરોત્તર માથી હયાત મુખ્ય વારસદારો જોઈએ તો ૧૧૨-૨૦૨૫ના રોજ ગેરકાયદેસર રીતે વેચનારાખો તથા સંમતિ આપનારાઓમાં પ્રાણજીવન કપુરચંદના વારસદારોમાંથી સ્થાનકવાસી જૈન મોટા સંઘના કારોબારી સભ્ય જગદીશભાઈ પ્રાણજીવન (BSNL) હૈમન જગદીશભાઈ, CA ભૂમિકાબેન કુલદીપભાઈ કામદાર (રાજ બેંઠ), સુરેશહમાર પ્રાણજીવન, કૃજનભાઈ સુરેશચંદ્ર, ધર્મના નવીનચંદ્ર (સેન્ટ્રલ વેક ઓફ ઇન્ડિયાના કર્મચારી), નેવિલ ધર્મેન્દ્ર લલિતભાઈ દિનકરસય, વિગેરે હાય. આ તકે યાદ રહે કે સ્વા. નવીનચંદ્ર પ્રાણજીવન તલાટી હતા.
તથા વાંધો લેનાર મુખ્ય પક્ષકારોમાં સુંદરજી વજપાળ, મુળચંદ ઝવેસ્ચદ તથા રતિલાલ કપુરચંદ ના વારસદારોમાં હેમેન્દ્ર જયવતલાલ, કિરીટકુમાર રતિલાલ, નિશાંત કિરીટકુમાર, લલિતકુમાર રતિલાલ. અશોકકુમાર રતિલાલ, સરકાન્ત મુળચંદ- મુંબઈ, જીગ્નેશ ભદ્રકાન્ત - મુંબઈ, મુકેશભાઈ સાકરચંદ - ડોડ, કિરીટકુમાર ઈશ્વરલાલ શેઠ - કોલકતા, તેજસ ચંદ્રકાન્ત કામાણી, સાગર ચંદ્રકાત કામાણી વિગેરે છે.
આ જમીન ગોંડલ તાલુકાના વિઝીવડ ગામના ખાતેદાર કનૈયાલાલ જસમતભાઈ દેવાણી અને ધનસુખભાઇ જસમતભાકી દેવ્યાણી એ ગેરકાયદેસર રીતે ખરીદેલ હતી.
જાણવા મળતી વિગતો મુજબ આ વાદગ્રસ્ત જમીનના છેડા ગોંડલ તાલુકાના બીજપરા તથા દેવળા ગામની જમીનો સુધી જાય છે
આ કેસમાં રાજકોટના સિનિયર ધારાશાષાી જે. ટી. ફળદુ માર્ગદર્શન હેઠળ અરજદારોએ કેસ લડેલ.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
