News of Saturday, 27th September 2025
રાણાવાવમાં સવા કરોડની સરકારી જમીન ઉપરથી દબાણો હટાવાયા

પોરબંદરઃ રાણાવાવ ગામના સરકારી પડતર ૪૧૪૮-૦૦ ચો.મી.માં તથા સરકારી ૨૬ તથા ૨૭ પર ૪૦૦-૦૦ ચો.મી. અનઅધિકળત બાંધકામ કરી દબાણ કરવામાં આવેલ હતુ. જે ગેરકાયદે દબાણ મામલતદાર તથા ટીમ પીજીવીસીએલ ટીમ તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા હટાવીને કુલ રૂ.૧.૧૨ કરોડની સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
