News of Monday, 29th September 2025
અમરેલીના વડિયા પંથકમાં વરસાદની ધમાકેદાર જમાવટ
સુરવો ડેમના 1 દરવાજો 1 ફુટ ખોલાયો: નીચાળવાળા ગામોને એલર્ટ કરાયા

અમરેલીઃ અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વરસાદની ધમાકેદાર જમાવટ જોવા મળી રહી છે. વડિયાના સુરવો ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. વડિયામાં સુરવો ડેમના 1 દરવાજો 1 ફુટ ખોલાયો છે, . ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નદી વિસ્તારોમાં અવરજવર કરવાની તંત્રની મનાઈ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
