<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ

સતત બે ત્રણ દિવસથી મેઘાવી માહોલ વચ્ચે વરસતો હળવો ભારે વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજે બપોરે 1:00 વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો છે.સતત બે ત્રણ દિવસથી મેઘાવી માહોલ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.

(2:02 PM IST)