<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

કેશોદ અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણી બહાર કાઢવાનુ કામ કરતા યુવકનું શોક લાગવાથી મોત

વરસાદી પાણી બહાર કાઢવા પમ્પિંગ કરી રહેલા યુવકને વીજ શોક લાગ્યો:મંગલપુરના દિવ્યેશ રાઠોડનું મોત

કેશોદ અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણી બહાર કાઢવાનુ કામ કરતા યુવકનું શોક લાગવાથી મોત થયું હતું . વરસાદી પાણી બહાર કાઢવા પમ્પિંગ કરી રહેલા યુવકને વીજ શોક લાગ્યો હતો. મંગલપુરના દિવ્યેશ રાઠોડનું મોત થયું હતું . વીજ શોક લાગતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યા સારવાર દરમિયાન મોત થયું હતું.  ખુલ્લા વાયરો હોય પાણીમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે.

 

(12:20 AM IST)