<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

સૌરાષ્ટ્રના સાગરકાંઠાથી અડધા સૌરાષ્ટ્ર ઉપર વાદળાઓ ખડકાયાઃ સાગરકાંઠા નજીકના સમુદ્રમાં પણ વાદળાઓનો જંગી ખડકલો

 

રાજકોટઃ આજે બુધવારે સવારે ૧૦ વાગ્‍યે લેવામાં આવેલ ઇન્‍સેટ ઉપગ્રહની લેટેસ્‍ટ તસવીરમાં સાગરકાંઠા થી રાજકોટ સુધીના લગભગ અડધા સૌરાષ્ટ્ર ઉપર ભારે વાદળા ઘેરાઈ ગયેલા જોવા મળે છે. સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્‍તાર નજીક સમુદ્રમાં જબ્‍બર વાદળાઓનો ગંજ ખડકાયેલો જોવા મળે છે આજે પણ સૌરાષ્ટ્રમાં સંખ્‍યાબંધ સ્‍થળોએ ભારે વરસાદની આગાહી છે.

(11:39 AM IST)