News of Thursday, 2nd October 2025
ગોંડલ યાર્ડમાં વિશાળ ડોમનું ખાતમુહુર્ત યુવા અગ્રણી ગણેશભાઈ હસ્તે ખાત મુહૂર્ત

ગોંડલ સૌરાષ્ટનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ વિવિધ વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે યાર્ડમાં વિશાળકાય ડોમ ની કામગીરીનું ખાતમુર્હુત ધારાસભ્ય ના પ્રતિનિધિ અને યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા (ગણેશભાઈ) ના હસ્તે કરવામાં આવ્યું. આ તકે માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે અતિવળષ્ટિ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોની જણસીઓ બગડે નહીં તે માટે યાર્ડમાં ડોમ બનાવવા આવી રહ્યા છે. આગામી દિવસોમાં એક પણ જણસી માવઠાની પરિસ્થિતિ કે વરસાદી વાતાવરણમાં બગડશે નહીં તે રીતે હાલ તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
