તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 2nd October 2025
ઉનાના જામવાળામાં જુગાર રમતા ૪ શખ્સો ૧૪,૦૯૦ની રોકડ સાથે ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૨: નજીકના જામવાળામૉ જુગાર રમતા ૪ શખ્સોને ૧૪૦૯૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.
ગઢડા પોલીસ સ્ટેશન ના પી. આઇ. યુ. બી. રાવલ, પી. એસ. આઇ. વી. એન. મોરવાડિયા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ ભાઈ ગાગા , પ્રજેશભાઈ રણધીર ભાઈ, પો. કો. દિલીપ સિંહ વીરા ભાઈ અને સ્ટાફ બાતમી ના આધારે જામવાળા ગામ કાદા વિસ્તારમાં પાસે જાહેર માં રૂપિયા ની હાર જીત નો જુગાર રમતા ઝીણા અરજણ ખસીયા , કાના ગોબર ભાઈ ભીમાણી, ભૂપત ભીખાભાઇ મકવાણા, અને લીલાબેન જવાલ ભાઈ ગોહિલ રે. જામવાળા વાળાને રોકડા રૂપિયા ૧૪૦૯૦/સાથે પકડી ગીર ગઢડા પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી કાર્ય વાહી કરી હતી. (૩.૪)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
