<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

કાલે ચરાડવા શ્રી મહાકાળી આશ્રમે ધુન યોજાશે

રાજકોટ તા.રઃ મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી આશ્રમ ખાતે કાલે ધુનનું આયોજન કરવામાં આવ્‍યું છે. પરમ પુજય બ્રહ્મલીન ગુરૂવર્ય શ્રી દયાનંદગીરી બાપુના કૃપાપાત્ર શિષ્‍ય પરમ પુજય મહંત શ્રી અમરગીરીબાપુની અધ્‍યક્ષતામાં તા.૩/૧૦/૨૦૨૫ શુક્રવારને સુદ અગિયારસના રોજ  બપોરે ૩ થી ૫ વાગ્‍યા સુધી ચરાડવા તથા ગોકુળિયા ગામ ગોપી મંડળ દ્વારા ધુન રાખેલ છે.

(1:12 PM IST)