News of Thursday, 2nd October 2025
ગાજવીજ અને ઠંડા પવન સાથે કચ્છમાં વરસાદ: બપોર બાદ હવામાન પલટાયું ધોધમાર એક થી દોઢ ઇંચ વરસાદ
ઠંડા પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : અસહ્ય ગરમી વચ્ચે કચ્છમાં બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. ભારે ગાજવીજ સાથે અંજાર અને રાપરમાં દોઢ ઇંચ, ભચાઉ, ગાંધીધામ અને ભુજમાં એક ઇંચ, નખત્રાણા અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંડવી મુન્દ્રામાં ઝાપટાં સાથે પાણી વહી નીકળ્યા હતા. ઠંડા પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આજે હજી પણ વરસાદી માહોલ છે. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર, રાજ સંઘવી, મુન્દ્રા)
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
