News of Thursday, 2nd October 2025
મોરબીમાં બપોરે 2 થી 4 બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ.
હળવદ, માળિયા અને વાંકાનેરમાં ઝાપટા નોંધાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આજે સતત પાંચમા દિવસે મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. બપોરે 2 થી 4માં મોરબીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આ સાથે હળવદ, માળિયા અને વાંકાનેરમાં ઝાપટા નોંધાયા છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
