News of Thursday, 2nd October 2025
સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરાયું.
બહોળી સંખ્યામાં લોકોએ શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન કર્યું હતું અને સનાતન સંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિજ્યાદશમી નિમિત્તે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા મોરબીના સરદારબાગ સામેના ગ્રાઉન્ડમાં શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમો યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન કર્યું હતું અને સનાતન સંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી હતી.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
