News of Friday, 3rd October 2025
મોરબીના લખધીરપુર રોડ પર આધેડનો મૃતદેહ મળી આવ્યો.
રૂમમાં બે દિવસથી કોઈ કારણોસર મરણ ગયેલ હોય જેનો મૃતદેહ મળી આવતા પી એમ માટે ખસેડવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લખધીરપુર રોડ પર હોલીસ સિરામિકની લેબર કોલોનીમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે..
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હોલીસ સિરામિકના લેબર ક્વાર્ટરમાં મુન્નાપ્રસાદ સીતારામપ્રસાદ તાતી (ઉ.૫૧) તેના રૂમમાં બે દિવસથી કોઈ કારણોસર મરણ ગયેલ હોય જેનોમૃતદેહ મળી આવતા પી એમ માટે ખસેડવામાં આવ્યો હોય જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધ તપાસ હાથ ધરી છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
