News of Friday, 3rd October 2025
ગીર સોમનાથ જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
તાલાલા, ધાવા, ચિત્રોડ, ખીંરધાર, બોરવાવ, રમરેચી સહિત ગ્રામમાં વરસાદ ખાબક્યો

વેરાવળ : હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.
ગીર સોમનાથ જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાલાલા પંથકમાં સતત પાંચમા દિવસે વરસાદ ખાબક્યો છે. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તાલાલા, ધાવા, ચિત્રોડ, ખીંરધાર, બોરવાવ, રમરેચી સહિત ગ્રામમાં વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
