<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

માંગરોળ બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ

આગામી 3 દિવસ માછીમારો માટે ચેતવણી: માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના: માછીમારી કરવા ગયેલા લોકોને નજીકના બંદરે જવા સૂચના અપાઇ.

જૂનાગઢ: માંગરોળના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો હતો  માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે, દરિયાકાંઠા વાવાઝોડાની અસર થઇ શકે છે આ સ્થિતિને ધ્યાને લઈને આગામી 3 દિવસ માછીમારો માટે ચેતવણી જાહેર કરાઇ છે . માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે સથોસાથ માછીમારી કરવા ગયેલા લોકોને નજીકના બંદરે જવા સૂચના અપાઇ છે .

(1:12 PM IST)