News of Saturday, 4th October 2025
ગોંડલમાં વિજયા દશમી નિમિત્તે હવામહેલ ખાતે તલવારબાજી : સ્પર્ધકોને જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ (હવામહેલ) રાજવી પરિવાર તરફથી ભેટ :જુઓ વિડીયો

ગોંડલ :: ગોંડલમાં વિજયા દશમી નિમિત્તે હવામહેલ ખાતે તલવારબાજી નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતા આ સ્પર્ધકોને સન્માનિત કરીને જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ (હવામહેલ) રાજવી પરિવાર તરફથી ભેટ આપવામાં આવી હતી.( તસવીર અહેવાલ:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
