<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

અમરેલી તથાસ્‍તુ વિદ્યાપીઠ ખાતે શરદ પૂનમ રાસોત્‍સવ

લીલીયા, તા., ૬: અમરેલી નજીક રાધે રાધે તથાસ્‍તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં આવેલ પ્રેમ મંદિરમાં બિરાજતા મીઠુડા ભગવાન શ્રી રાધાકળષ્‍ણ દેવની સાક્ષીએ અને પૂજ્‍ય જીગ્નેશ દાદા રાધે રાધેના સાનિધ્‍યમાં આજે સોમવારની પવિત્ર ચાંદની રાતે ૮.૦૦ થી ૧૨.૦૦ વાગ્‍યા સુધી રાસોત્‍સવનુ અને દૂધપૌવા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.તો સૌ ભક્‍તોને આ મહારાસમાં બહોળી સંખ્‍યામાં હાજરી આપવા તથાસ્‍તુ વિદ્યાપીઠ દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવેલ હોવાનું મનોજ જોશીની અખબારી યાદીમાં જણાવેલ છે. 

(1:25 PM IST)