<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

અકિલા ન્યૂઝ : જેતપુરના રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર અકસ્માત, નેશનલ હાઈવે પર ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પ્રથમ ફૂટપાથ પર ચડી પલ્ટી માર્યો, આગળ જતા ટેમ્પો એ પલટી મારતા પાછળ આવતી કાર ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમા 2 લોકો ઈજાગ્રસ્ત.:જુઓ વિડીયો


 

(1:42 PM IST)