તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 7th October 2025
મોરબીના રફાળેશ્વર ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત.
યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો : તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રફાળેશ્વર ગામે રહેતા ૩૩ વર્ષના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.
મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી ચતુરભાઈ જીવરાજભાઈ ચાવડા (ઉ.વ.૩૩) નામના યુવાને ગત તા. ૦૬ ના રોજ પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
