<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

મોરબી નિવાસી વાલજીભાઈ વસરામભાઈ ચગનું અવસાન, ગુરુવારે પ્રાર્થનાસભા અને બ્લડ ડોનેશન કેમ્પ.

મોરબી : મૂળ આમરણ હાલ મોરલી નિવાસી વાલજીભાઈ વસરામભાઈ ચગ (ઉ. વર્ષ 92) તેઓ લોહાણા મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ અને વિનુભાઈ, પ્રતાપભાઈ, ડૉ. અશ્વિનભાઈ, ભાવેશભાઈ તેમજ માલતીબેન કેશવલાલ ચંડીભમરના પિતા તેમજ મેધપર નિવાસી ઠા.ધનજીભાઈ જેરામભાઈ ચંદારાણાના જમાઈનું તા. 6/10/2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા તથા સસરા પક્ષની સાદડી તા. 9/10/2025 ને ગુરુવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થીભવન વસંત પ્લોટ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે. મો. નં.
૯૮૨૫૧ ૬૨૧૫૧, ૯૮૨૫૮ ૨૭૭૭૦, ૯૮૨૫૨ ૩૨૪૯૫, ૯૮૨૫૧ ૪૭૧૫૧.


 

(9:41 PM IST)