News of Thursday, 9th October 2025
માળીયા મિ.ના માણાબા ગામે બિયરના ટીન સાથે એક ઝબ્બે
ઘરમાંથી કિંગ ફિસર બ્રાન્ડ બિયરના 36 ટીન કિંમત રૂપિયા 7920 મળ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે માણાબા ગામે આરોપી નિલેશભાઈ દેવસીભાઈ ઝીંઝુવાડિયા (ઉ.25) ના ઘેર દરોડો પાડતા ઘરમાંથી કિંગ ફિસર બ્રાન્ડ બિયરના 36 ટીન કિંમત રૂપિયા 7920 મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
